header ads

Stocks Market - इतिहास अपने आप को दोहराता है - Marcket ના Trends ને સમજવા માટે Candlestick Analysis ખુબ જ જરૂરી છે.

BEARISH ENGULFING PATTERNS


                        Bearish Engulfing Patterns મંદી નો સંકેત આપે છે એક Bullish Small Candle હોય છે અને Second Big Bearish Candle હોય છે. જે Previous નાની Bullish Candle ને પૂરી Cover કરી લે છે. આ એક Bearish Patterns છે જે આવનારી મંદી ને દર્શાવે છે.




 તે મંદી નો સંકેત આપે છે

એક Bullish Small Candle હોય છે અને Second Big Bearish Candle હોય છે. જે Previous નાની Bullish Candle ને પૂરી Cover કરી લે છે.

આ એક Bearish Patterns છે જે આવનારી મંદી ને દર્શાવે છે.












I - Doji એક Single Candlestick Pattern છે જે Marcket માટે ખુબ જ મહત્વની હોય છે


II - Dogi નાતો Bullish Trend ને Conform કરે છે  નાતો Bearish Trend ને Conform કરે છે But એક Speed Brecker ની જેમ સાચવી ને આગળ વધવાનો મેસેજ આપે છે


III - Spinning Top Candle મા Body નાની હોય છે Upper Shadows અને Lower Shadows Big હોય છે.


IV - તે Marcket મા Indecision ને દર્શાવે છે. Marcket મા Next શું થશે એ Dogi Candle સ્પષ્ટ નથી કઈ શકતુ.


Four Prise Doji


V - Four Prise Doji આ Types ની Dogi Candle મા Open Close High Low બધું Same હોય છે તે Marcket મા Indecision બતાવે છે 


VI - Doji મા એક્દમ ના બરાબર Body હોય છે Upper Shadows અને Lower Shadows ખુબ જ લાંબી હોય છે.


VII - Doggie Candle મા Opening Prise અને Closing Prise લગભગ Same હોય છે.


Opening Prise = Closing Prise


VIII - Doggie Candle બન્યા પછી Marcket મા થોડું Correction આવી શકે છે. અને થોડા સમય માટે Marcket Side Way માં પણ જઈ શકે છે.



IX - Doji બન્યા પછી કોઈ Trend બનવા નો Wait કરો. 



I - Support and Resistance થી 100% Conformation તો નથી મળતું પણ ત્યાં કોઈ ખાસ Prise Point છે જ્યાં Buy અને Sell કરવાનું લોકો વધારે પસંદ કરે છે. કારણકે ત્યાં એ વારંવાર  થાય છે.


II - Support અને Resistance થી એવી એક ખાસ જગ્યા ખબર પડે છે જ્યાં એક Amount પર લોકો વધારે માં વધારે Attract થાય છે અને વધારે મા વધારે લોકો ત્યાં થી એક દૂરી બનાવી લે છે.


III - જ્યારે સીધે સીધું Support અને Resistance મળી જાય તો Easyly 1% Variation સાથે Entry Point અને Exit Point મળી શકે છે


IV - Chart ના Support અને Resistance મા ઉપર ની Line Support Line નું કામ કરે છે અને નીચે ની Line Resistance નું કામ કરે છે 







 Gravestone Doji







Conditions


1 - Marcket નો Up Trend ચાલતો હોવો જોઇએ. આ Candle મા Long Upper Shadows હોય છે આ Candle મા Lower Shadows નથી હોતી. જ Bullish Trends Reversal બતાવે છે હવે પછી Bearish Trend આવી શકે છે 


2 - Trend ના Top પર Gravestone Doji Candle બનવુ જોઈએ. Gravestone Doji Candle બનતા પહેલાં 8 Candle નો Up Trend ચાલતો હોવો જોઇએ. હવે Up Trend માં જરૂરી નથી કે બધી જ Candle Green હોય એક બે Red પણ Candle વચ્ચે આવશે તો ચાલશે અથવા Up Trend માં 8 થી વધારે પણ Candle બનેલી હોય તો પણ ચાલશે Infact Batter રહેશે Because of Reason કે ત્યાં ઘણા Treders Buying કરીને બેસેલા હશે હવે તેઓ Sale કરશે જ અથવા Sallings માટે ની Position બનાવવાની Wait કરી રહ્યા હશે.


3 - Gravestone Doji બનતા પહેલાં Minimum 8 Candle નો કે 8 થી વધુ Candle નો Up Trend ચાલતો હોવો જોઈએ.


4 - Up Trend માં Gravestone Doji એ દર્શાવે કે Buying એટલું વધી ગયું છે કે હવે Treders લોકો Selling ની કોશિશ કરશે.


5 - Gravestone Doji માં નીચે Body હોતી નથી અને ફક્ત Wings રહેશે. જ્યાંથી Buying ચાલુ થયું ત્યાં જ Closing પણ હોવું જોઇએ Open = Low હોવો જોઇએ. Gravestone Doji નો Colour Important નથી બસ Matter આટલું કરે છે કે Trends Change થય શકે છે.


6 - Gravestone Doji માં First Buying થાય છે પછી Saller Active થાય છે Candle ને નીચે લાવે  છે અને એક Wings બને છે નીચે કોઈ Body હોતી નથી. આ Conditions માં માની શકાય કે હવે થોડા સમય માટે Sallings Continue રહેશે. આ Conditions માં લોકો Buy કરીને બેસેલા છે 

એમનો Stoploss Hit થશે જેવો Small Amount વાળા Saller હશે એઓ Liquided થશે ઘણા લોકો Loss ના ડર થી Position Close  કરશે. So Selling પર Selling પર થતું રહે છે. અને Marcket Down Trend માં Convert થાય છે. So Treding વખતે કશે Gravestone Doji મળે તો Sallings કોશિશ કરવી.


7 - So Gravestone Doji ની Previous Candle નો Low Breck થાય તો Entry લઈ લો Short Position માટે અને Gravestone Doji નો High Breck થાય તો તમારે Position Close કરી દેવી. it Means Gravestone Doji નો High તમારો Stoploss રહેશે. Bottom પર Gravestone Doji બનવું નય જોઇએ. ત્યાં Dragon Fly Doji Doji હોવું જોઇએ.




8 - આ Conditions મા Gravestone Doji નો Colour Matter નથી કરતો. But પૂરા Up Trend નો High Gravestone Doji હોવો જોઇએ. Gravestone Doji બન્યા પછી પણ Trend Continues રહેશે તો તમારો Stoploss Hit થવો જોઈએ નહીં તો તમે મોટા Loss મા જય શકો છો. બની શકે તો Stoploss Hit થતાં ની સાથે જે Trends ચાલતો હોય એ જ Trend ની Continuty સાથે Entry લેવા ની કોશિશ કરો.


9 - એક Conditions આ પણ છે કે Gravestone Doji Previous બે Candle ને Cover નય કરતો હોવો જોઈએ આ પરિસ્થિતિ મા Entry લેવી નહીં. એટલે કે Gravestone Doji એટલો Big બને છે કે Previous 3 થી 4 Candle ને Cover કરી લે છે તો Entry લેવી નહીં. Gravestone Doji નો Wings Long હોય તો વાંધો નય પણ  Gravestone Doji ની Next Single Candle Gravestone Doji ની Previous બે કે તેથી વધુ Candle ને એક સાથે Breck નય કરવું જોઈએ. Trends Conform હશે તો Marcket જલ્દી Entry Point ને Breck નય કરશે એટલે કે Marcket Entry Point થી ઉપર જવાની કોશિશ નય કરશે. તમારો Stoploss Hit નય થશે.


10 - Gravestone Doji ના નીચે એક બીજુ Shooting Star હશે તો પણ ચાલશે. બસ Trend ના અંતે Last મા Shooting Star બનવું જરૃરી છે.


11 - Time Frame 5 અથવા 15 Minutes નો પણ ચાલશે 


12 - Gravestone Doji માં Body 0% રહેશે. અગર Shooting Star 50%-50% નું  બનાશે તો તે Doji ગણાશે એટલે કે Indecision So તેને Ignore કરવું. Gravestone Doji Without Body નું બનશે.





 Shooting Star 






Conditions


1 - Marcket નો Up Trend ચાલતો હોવો જોઇએ.


2 - Trend ના Top પર Shooting Star બનવો જોઈએ. Shooting Star Candle બનતા પહેલાં 8 Candle નો Up Trend ચાલતો હોવો જોઇએ. 8 થી વધારે પણ Candle બનેલી હોય તો પણ ચાલશે Infact Batter રહેશે Because of Reason is કે ત્યાં ઘણા Treders Buying કરીને બેસેલા હશે હવે તેઓ Sele કરશે જ.


3 - Shooting Star બનતા પહેલાં Minimum 8 Candle નો કે 8 થી વધુ Candle નો Up Trend ચાલતો હોવો જોઈએ.


4 - Up Trend માં Shooting Star એ દર્શાવે કે Buying એટલું વધી ગયું છે કે હવે Treders લોકો Selling ની કોશિશ કરશે.


5 - Shooting Star માં નીચે થોડી Body હશે અને ઉપર Body થી બે ગણી Wings રહેશે. Shooting Star નો Colour Important નથી બસ Matter આટલું કરે છે કે Trends Change થય શકે છે.


6 - Shooting Star માં First Buying થાય છે પછી Saller Active થાય છે Candle ને નીચે લાવે  છે અને એક Wings બને છે નીચે થોડી Body હોય છે. આ Conditions માં માની શકાય કે હવે થોડા સમય માટે Sallings Continue રહેશે. આ Conditions માં લોકો Buy કરીને બેસેલા છે 

એમનો Stoploss Hit થશે જેવો Small Amount વાળા Saller હશે એઓ Liquided થશે ઘણા લોકો Loss ના ડર થી Position Close  કરશે. So Selling પર Selling પર થતું રહે છે. અને Marcket Down Trend માં Convert થાય છે. So Treding વખતે કશે Shooting Star મળે તો Sallings કોશિશ કરવી.


7 - So Shooting Star ની Previous Candle નો Low Breck થાય તો Entry લઈ લો Long Position માટે અને Shooting Star નો High Breck થાય તો તમારે Position Close કરી દેવી. it Means Shooting Star નો High તમારો Stoploss રહેશે. Bottom પર Shooting બનવું નય જોઇએ. ત્યાં Hammer હોવું જોઇએ. Bottom પર Shooting Star બંને તો એનો કોઈ Meaning નથી હોતો.




8 - આ Conditions મા Shooting Star નો Colour Matter નથી કરતો. But પૂરા Up Trend નો High Shooting Star હોવો જોઇએ. Shooting Star બન્યા પછી પણ Trend Continues રહેશે તો તમારો Stoploss Hit થવો જોઈએ નહીં તો તમે મોટા Loss મા જય શકો છો. બની શકે તો Stoploss Hit થતાં ની સાથે જે Trends ચાલતો હોય એ જ Trend ની Continuty સાથે Entry લેવા ની કોશિશ કરો.


9 - એક Conditions આ પણ છે કે Shooting Star Previous બે Candle ને Cover નય કરતો હોવો જોઈએ આ પરિસ્થિતિ મા Entry લેવી નહીં. એટલે કે Shooting Star એટલો Big બને છે કે Previous 3 થી 4 Candle ને Cover કરી લે છે તો Entry લેવી નહીં. Shooting Star નો Wings Long હોય તો વાંધો નય પણ Shooting Star ની Next Single Candle Shooting Star ની Previous બે કે તેથી વધુ Candle ને એક સાથે Breck નય કરવું જોઈએ. Trends Conform હશે તો Marcket જલ્દી Entry Point ને Breck નય કરશે એટલે કે Marcket Entry Point થી ઉપર જવાની કોશિશ નય કરશે. તમારો Stoploss Hit નય થશે.


10 - Shooting Star ના નીચે એક બીજુ Shooting Star હશે તો પણ ચાલશે. બસ Trend ના અંતે Last મા Shooting Star બનવું જરૃરી છે.


11 - Time Frame 5 અથવા 15 Minutes નો પણ ચાલશે 


12 - Shooting Star મા Body 30% રહેશે. અગર Shooting Star 50%-50% નું  બનાશે તો તે Doji ગણાશે એટલે કે Indecision So તેને Ignore કરવું.


Gravestone Doji Without Body નું બનશે.


તો Gravestone Doji Candle મા પણ Same Conditions રહેશે. Stoploss Entry Etc.






Marcket નીચે જતું હોવું જોઇએ Trends Down હોવો જોઇએ Last મા Hammer બનવું જોઈએ નીચે wingh અને ઉપર થોડી Body હશે. 

SO Hammer ની Previous Candle નો High Breck થાય તો Buy કરવું. Hammer નો Low Stoploss રેહશે.





Hammer નો Colour Important નથી But પૂરા Trends નો Low Hammer હોવી જોઇએ  Hammer નો Low Breck થઇ જશે to તમારો Stoploss Hit થશે.



એક Conditions આ પણ છે કે Previous બે Candle ને Cover નય કરવું જોઈએ તો Entry લેવી નહીં. Hammer Big બને છે Previous 3 થી 4 Candle ને Cover કરી લે છે તો પણ Entry લેવી નહીં Hammer ના ઉપર Hammer હશે તો પણ ચાલશે.


Hammer નો wings Long હોય તો વાંધો નય પણ Hammer ની Next Candle Hammer ની Previous બે Candle ને એક સાથે Breck નય કરવું જોઈએ. Trends Conform હશે તો Marcket જલ્દી Entry Point ને Breck નય કરશે 


Hammer Candle બનતા પહેલાં 8 Candle નો Down Trend હોવો જોઇએ. 8 થી વધારે પણ Candle બનેલી હોય તો પણ ચાલશે Infact Batter રહેશે Because of Reason is કે ત્યાં ઘણા Treders Sall કરીને બેસેલા હશે હવે તેઓ Buy કરશે જ. Top પર Hammer બનવું નય જોઇએ. ત્યાં Shooting Star હોવો જોઇએ.





Time Frame 5 કે 15 Minutes ચાલશે 


Hammer મા Body 30% રહેશે. 50%-50% રહેશે તો પણ Hammer ને Ignore કરવી.


Dragon Fly Without Body નું બનશે.


તો Dregon Fly મા પણ Same Conditions રહેશે. Stoploss Entry Etc.



Shooting Star અને Gravestone Doji નું Task Same એનાથી ઊલટું રહેશે.

બસ ફરક એટલો રહેશે એમા Trends Up રહેશે. અને તે Trends ના Top પર બનશે.




 Dragon Fly Doji Candle







Conditions


1 - Marcket નો Down Trend ચાલતો હોવો જોઇએ.


2 - Trend ના અંતે Dragon Fly Doji બનવું જોઈએ. Dragon Fly Doji Candle બનતા પહેલાં 8 Candle નો Down Trend હોવો જોઇએ. 8 થી વધારે પણ Candle બનેલી હોય તો પણ ચાલશે Infact Batter રહેશે Because of Reason is કે ત્યાં ઘણા Treders Sale કરીને બેસેલા હશે હવે તેઓ Buying ની Wait કરતા હશે.


3 - Dragon Fly Doji બનતા પહેલાં Minimum 8 Candle નો કે 8 થી વધુ Candle નો Down Trend હોવો જોઈએ.


4 - Down Trend માં Dragon Fly Doji એ દર્શાવે કે Selling એટલું વધી ગયું છે કે હવે Treders લોકો Buying ની કોશિશ કરશે.


5 - Dragon Fly Doji Without Body નું હશે અને નીચે Big Wings રહેશે. Hammer નો Colour Important નથી બસ Matter આટલું કરે છે કે Trends Change થય શકે છે.


6 - Dragon Fly માં First Selling થાય છે પછી Buyers Active થાય છે Candle ને નીચે થી ઉપર લઈ જાય છે અને એક Wings બને છે જ્યાં થી Prise Open થઇ હોય ત્યાં જ Close થાય છે આ Conditions મા High = Low રહેશે Candle જ્યાંથી Start થશે ત્યાં જ Close પણ થશે So આ Conditions માં માની શકાય કે હવે થોડા સમય માટે Buying Continue રહેશે. આ Conditions માં લોકો Sale કરીને બેસેલા છે 

એમનો Stoploss Hit થશે અને જેવો Small Amount વાળા Saller હશે એઓ Liquided થશે ઘણા લોકો Loss ના ડર થી Position Close  કરશે. So Buying પર Buying થતું રહે છે. અને Marcket Up Trend માં Convert થાય છે. So Treding વખતે કશે Dragon Fly Doji મળે તો Buying ની કોશિશ કરવી.


7 - So Dragon Fly Doji ની Previous Candle નો High Breck થાય તો Entry લઈ લો Long Position માટે અને Dragon Fly Doji નો Low Breck થાય તો તમારે Position Close કરી દેવી. it Means Dragon Fly Doji નો Low તમારો Stoploss રહેશે અગર તમે Position લઈ લીધી હશે તો.


8 - Marcket ના Top પર Dragon Fly Doji બનવું નય જોઇએ. ત્યાં Gravestone Doji હોવી જોઇએ. Top પર Dragon Fly Doji બંને તો એનો કોઈ Meaning નથી હોતો.




9 - આ Conditions મા Dragon Fly Doji નો Colour Matter નથી કરતો. But પૂરા Down Trend નો Low Dragon Fly Doji હોવી જોઇએ. Dragon Fly Doji બન્યા પછી પણ Trend Continues રહેશે તો તમારો Stoploss Hit થવો જોઈએ નહીં તો તમે મોટા Loss મા જય શકો છો. બની શકે તો Stoploss Hit થતાં ની સાથે જ Trends ચાલતો હોય એ જ Trend ની Continuty સાથે Entry લેવા ની કોશિશ કરો.


10 - એક Conditions આ પણ છે કે Dragon Fly Dji Previous બે Candle ને Cover નય કરતું હોવું જોઈએ આ પરિસ્થિતિ મા Entry લેવી નહીં. એટલે કે Dragon Fly Doji એટલું Big બને છે કે Previous 3 થી 4 Candle ને Cover કરી લે છે તો આ Conditions માં Entry લેવી નહીં. Dragon Fly Doji નો wings Long હોય તો વાંધો નય પણ  Dragon Fly Doji ની Next Candle તેની Previous બે કે તેથી વધુ Candle ને એક સાથે Breck નય કરવું જોઈએ. Trends Conform હશે તો Marcket જલ્દી Entry Point ને Breck નય કરશે એટલે કે Marcket Entry Point થી નીચે જવાની કોશિશ નય કરશે.


10 - Dragon Fly Doji ના ઉપર એક બીજુ Dragon Fly Doji હશે તો પણ ચાલશે. બસ Trend ના અંતે Last મા Dragon Fly Doji બનવું જરૃરી છે.


11 - Time Frame 5 કે 15 Minutes નો પણ ચાલશે 


12 - Dragon Fly Doji મા Body 0% રહેશે. Dragon Fly Without Body નું બનશે.






Marcket નીચે જતું હોવું જોઇએ Trends Down હોવો જોઇએ Last મા Hammer બનવું જોઈએ નીચે wingh અને ઉપર થોડી Body હશે. 

SO Hammer ની Previous Candle નો High Breck થાય તો Buy કરવું. Hammer નો Low Stoploss રેહશે.





Hammer નો Colour Important નથી But પૂરા Trends નો Low Hammer હોવી જોઇએ  Hammer નો Low Breck થઇ જશે to તમારો Stoploss Hit થશે.



એક Conditions આ પણ છે કે Previous બે Candle ને Cover નય કરવું જોઈએ તો Entry લેવી નહીં. Hammer Big બને છે Previous 3 થી 4 Candle ને Cover કરી લે છે તો પણ Entry લેવી નહીં Hammer ના ઉપર Hammer હશે તો પણ ચાલશે.


Hammer નો wings Long હોય તો વાંધો નય પણ Hammer ની Next Candle Hammer ની Previous બે Candle ને એક સાથે Breck નય કરવું જોઈએ. Trends Conform હશે તો Marcket જલ્દી Entry Point ને Breck નય કરશે 


Hammer Candle બનતા પહેલાં 8 Candle નો Down Trend હોવો જોઇએ. 8 થી વધારે પણ Candle બનેલી હોય તો પણ ચાલશે Infact Batter રહેશે Because of Reason is કે ત્યાં ઘણા Treders Sall કરીને બેસેલા હશે હવે તેઓ Buy કરશે જ. Top પર Hammer બનવું નય જોઇએ. ત્યાં Shooting Star હોવો જોઇએ.





Time Frame 5 કે 15 Minutes ચાલશે 


Hammer મા Body 30% રહેશે. 50%-50% રહેશે તો પણ Hammer ને Ignore કરવી.


Dragon Fly Without Body નું બનશે.


તો Dregon Fly મા પણ Same Conditions રહેશે. Stoploss Entry Etc.



Shooting Star અને Gravestone Doji નું Task Same એનાથી ઊલટું રહેશે.

બસ ફરક એટલો રહેશે એમા Trends Up રહેશે. અને તે Trends ના Top પર બનશે.





 Hammer 









Conditions


1 - Marcket નો Down Trend ચાલતો હોવો જોઇએ.


2 - Trend ના અંતે Hammer બનવું જોઈએ. Hammer Candle બનતા પહેલાં 8 Candle નો Down Trend હોવો જોઇએ. 8 થી વધારે પણ Candle બનેલી હોય તો પણ ચાલશે Infact Batter રહેશે Because of Reason is કે ત્યાં ઘણા Treders Sall કરીને બેસેલા હશે હવે તેઓ Buy કરશે જ.


3 - Hammer બનતા પહેલાં Minimum 8 Candle નો કે 8 થી વધુ Candle નો Down Trend હોવો જોઈએ.


4 - Down Trend માં Hammer એ દર્શાવે કે Selling એટલું વધી ગયું છે કે હવે Treders લોકો Buying ની કોશિશ કરશે.


5 - Hammer ઉપર થોડી Body હશે અને નીચે Body થી બે ગણી Wings રહેશે. Hammer નો Colour Important નથી બસ Matter આટલું કરે છે કે Trends Change થય શકે છે.


6 - Hammer માં First Selling થાય છે પછી Buyers Active થાય છે Candle ને ઉપર લઈ જાય છે અને એક Wings બને છે ઉપર થોડી Body હોય છે. આ Conditions માં માની શકાય કે હવે થોડા સમય માટે Buying Continue રહેશે. આ Conditions માં લોકો Sale કરીને બેસેલા છે 

એમનો Stoploss Hit થશે જેવો Small Amount વાળા Saller હશે એઓ Liquided થશે ઘણા લોકો Loss ના ડર થી Position Close  કરશે. So Buying પર Buying થતું રહે છે. અને Marcket Up Trend માં Convert થાય છે. So Treding વખતે કશે Hammer મળે તો Buying ની Try કરવી.


7 - So Hammer ની Previous Candle નો High Breck થાય તો Entry લઈ લો Long Position માટે અને Hammer નો Low Breck થાય તો તમારે Position Close કરી દેવી. it Means Hammer નો Low તમારો Stoploss રહેશે. Top પર Hammer બનવું નય જોઇએ. ત્યાં Shooting Star હોવો જોઇએ. Top પર Hammer બંને તો એનો કોઈ Meaning નથી હોતો.




8 - આ Conditions મા Hammer નો Colour Matter નથી કરતો. But પૂરા Down Trend નો Low Hammer હોવો જોઇએ. Hammer બન્યા પછી પણ Trend Continues રહેશે તો તમારો Stoploss Hit થવો જોઈએ નહીં તો તમે મોટા Loss મા જય શકો છો. બની શકે તો Stoploss Hit થતાં ની સાથે જે Trends ચાલતો હોય એ જ Trend ની Continuty સાથે Entry લેવા ની કોશિશ કરો.


9 - એક Conditions આ પણ છે કે Hammer Previous બે Candle ને Cover નય કરતું હોવું જોઈએ આ પરિસ્થિતિ મા Entry લેવી નહીં. એટલે કે Hammer એટલું Big બને છે કે Previous 3 થી 4 Candle ને Cover કરી લે છે તો Entry લેવી નહીં. Hammer નો wings Long હોય તો વાંધો નય પણ Hammer ની Next Candle Hammer ની Previous બે કે તેથી વધુ Candle ને એક સાથે Breck નય કરવું જોઈએ. Trends Conform હશે તો Marcket જલ્દી Entry Point ને Breck નય કરશે એટલે કે Marcket Entry Point થી નીચે જવાની કોશિશ નય કરશે.


10 - Hammer ના ઉપર એક બીજુ Hammer હશે તો પણ ચાલશે. બસ Trend ના અંતે Last મા Hammer બનવું જરૃરી છે.


11 - Time Frame 5 કે 15 Minutes નો પણ ચાલશે 


12 - Hammer મા Body 30% રહેશે. અગર Hammer 50%-50% નું  બનાશે તો Hammer ને Ignore કરવું.


Dragon Fly Without Body નું બનશે.


તો Dregon Fly મા પણ Same Conditions રહેશે. Stoploss Entry Etc.






Marcket નીચે જતું હોવું જોઇએ Trends Down હોવો જોઇએ Last મા Hammer બનવું જોઈએ નીચે wingh અને ઉપર થોડી Body હશે. 

SO Hammer ની Previous Candle નો High Breck થાય તો Buy કરવું. Hammer નો Low Stoploss રેહશે.





Hammer નો Colour Important નથી But પૂરા Trends નો Low Hammer હોવી જોઇએ  Hammer નો Low Breck થઇ જશે to તમારો Stoploss Hit થશે.



એક Conditions આ પણ છે કે Previous બે Candle ને Cover નય કરવું જોઈએ તો Entry લેવી નહીં. Hammer Big બને છે Previous 3 થી 4 Candle ને Cover કરી લે છે તો પણ Entry લેવી નહીં Hammer ના ઉપર Hammer હશે તો પણ ચાલશે.


Hammer નો wings Long હોય તો વાંધો નય પણ Hammer ની Next Candle Hammer ની Previous બે Candle ને એક સાથે Breck નય કરવું જોઈએ. Trends Conform હશે તો Marcket જલ્દી Entry Point ને Breck નય કરશે 


Hammer Candle બનતા પહેલાં 8 Candle નો Down Trend હોવો જોઇએ. 8 થી વધારે પણ Candle બનેલી હોય તો પણ ચાલશે Infact Batter રહેશે Because of Reason is કે ત્યાં ઘણા Treders Sall કરીને બેસેલા હશે હવે તેઓ Buy કરશે જ. Top પર Hammer બનવું નય જોઇએ. ત્યાં Shooting Star હોવો જોઇએ.





Time Frame 5 કે 15 Minutes ચાલશે 


Hammer મા Body 30% રહેશે. 50%-50% રહેશે તો પણ Hammer ને Ignore કરવી.


Dragon Fly Without Body નું બનશે.


તો Dregon Fly મા પણ Same Conditions રહેશે. Stoploss Entry Etc.



Shooting Star અને Gravestone Doji નું Task Same એનાથી ઊલટું રહેશે.

બસ ફરક એટલો રહેશે એમા Trends Up રહેશે. અને તે Trends ના Top પર બનશે.






           RSI 0 થી 100 ના બેન્ડ વચ્ચે જ ફરે છે, ન તો 0 થી નીચે જઈ શકે ન તો 100 થી ઉપર જઇ શકે છે. જ્યારે RSI 70 સુધી પહોંચે છે, ત્યારે Treders લોકોએ Selling માટેની તક જોવી જોઈએ. તે Bullish Trend ની Limit માની શકાય છે. જ્યારે RSI 30 સુધી પહોંચે છે, ત્યારે Treders લોકોએ Buying માટેની તક જોવી જોઈએ. તે Bearish Trend ની Limit માની શકાય છે. જો RSI 0 થી 20 ની વચ્ચે હોય, તો Oversold માની શકાય તેથી ખરીદો અને જો RSI 80 થી 100 ની વચ્ચે હોય તો વેચાણ ચાલુ કરો.







               EMA મા બંને રેખા 5 અને 9 ના ટૂંકા ગાળામાં ફરતી હોય છે. ક્રોસઓવરના Crossover આધારે ખરીદી અને વેચાણના Signals બનાવવામાં આવે છે. Stocks ના બજારની કિંમત તે સ્ટોક સાથે સંકળાયેલ તમામ પ્રકારની માહિતી સૂચવે છે ચલણની હાલની કિંમત તમારી સરેરાશ કિંમતથી ઉપર છે તો તેનો અર્થ એ છે કે Marcket Bullish છે અને વર્તમાન કિંમત તમારી સરેરાશ કિંમત નીચે છે તેનો અર્થ એ કે Marcket Bearish છે


            MACD બે Moving Avrage વચ્ચેનો તફાવત MACD નો ફેલાવો કહેવાય છે. જ્યારે Momentum ઘટે છે ત્યારે Spread માં પણ ઘટાડો થાય છે અને ફેલાવો વધે તો Spread મા પણ વધારો થાય છે. MACD થી Trend Conform કરી શકાય છે. MACD હિસ્ટોગ્રામ ની 0 લાઇનના Crosing ખરીદવા અને વેચવા માટે નો સંકેત આપે છે. 0 લાઇન થી ઉપર હસે તો Buying કરો અને નીચે હસે તો Sell કરો. Uptrend મા MACD હિસ્ટોગ્રામ ઝીરો રેખાથી ઉપર હશે, તેમજ Signals Line પણ ઉપર હશે. Downtrend મા ઊલટું રહેશે.



               Hedge Mode મા Always 50-50 Amount Use કરવું જોઈએ. Hedging મા Always Cross Margin Use કરવું જોઈએ. Btc અથવા Nifty ના Against Tread કરવો નહીં.


I -     Always Open Hadge Mode Always Use 50% Fund Always Use













II -     First Conform Stoploss 

III -   Minimum lose પર exit કરો. 

IV -   Maximum profit gain કરો. 

V -    Manual Treling stoploss નો Use કરો

VI -   પેહલથી Stoploss Decide રાખો.

VII -  Profit વાળી Position થી જલ્દી Exit  નહીં કરવું બની શકે તો Trailing Stoploss નો Use કરી Exit થવું.





વોલ્યૂમ

I - Prise સાથે આ Trends ને Volume દ્વારા પણ પુષ્ટિ ( Conformation ) મળી હોવી જોઈએ.


II - ( Stocks) શેર પસંદ કરતા પહેલા, ( Marcket) બજારના Trends ને જુઓ, બજારના Trends વિરુદ્ધ ન જાવ.


III - Volume સંકેત આપે છે કે કોઈ એક Time Period મા કેટલા Stock Buy અને કેટલા Stocks Sell થયા છે એટલે કે વોલ્યુમ શેરની સંખ્યાને દર્શાવે છે


IV - Volume સંકેત આપે છે કે કોઈ એક સમય મા કેટલા Share Buy કે Sell થયાં છે. કોઈ Share  જેટલો વધારે Active હસે એટલો એનો Volume પણ આટલો જ વધારે હસે.


V - અગર Bullish Marcket મા Volume વધે છે   તો આનો મતલબ Marcket મા થોડા સમય સુધી Buying ચાલુ રહેશે. અને Bearish Marcket મા Volume વધે છે તો થોડા સમય સુધી Sallings ચાલુ રહેશે.

VI - કોઈ Trend મા Buying કે Sallings કરેલા Stocks ની સંખ્યા તે Tread નો Volume હોય છે.

VII - Stock મા વધારે મા વધારે લોકો Stocks ને ખરીદવા માગે છે કે વેચવા માંગે છે એ સ્પષ્ટ ખબર પડી રહે છે.

VIII - કયા Stocks મા કેટલા લોકો Intrest લઇ રહ્યા છે અને કેટલા Tread લઇ રહ્યા છે એ માહિતી Volume પરથી મળે છે.

IX - Stocks Volume પરથી Trends કેટલો મજબૂત છે એ પણ માહિતી મળી શકે છે. સાથે કોઈ Indicator નું Signals કેટલું Strong છે કે Weak છે એ પણ Conform કરી શકાય છે.

X - Tread લેતા સમયે એ વાત નું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેમાં જોઈતો Volume છે કે નથી Tread લેવા યોગ્ય Stocks છે કે નય એ ખાસ ધ્યાન રાખવું જોઈએ.



XI - Volume અને Prise મળીને એક મજબૂત Trends બનાવી શકે છે.

Volume + Prise = Strong Trend


XII - Stock નો Volume પણ વધે છે અને Stock ની Prise પણ વધે છે તો માનવું જોઈએ કે મજબૂત Bullish Trends છે અને આ Trend થોડા સમય સુધી Continue રહેશે. અને જ્યારે Prise માં Volume મા Correction આવવા લાગે Tread થી Position Close કરવી જોઈએ.

XIII - Stocks મા Volume પણ ઓછો થાય અને Stocks ની Prise પણ ઓછી થાય તો Strong Bearish Trend ચાલશે એમ માનવું જોઈએ.


XIV - ઘણા સમયે લાગે કે Stocks માં Volume તો વધે છે પણ Stock ની Prise ઘટાડો થાય છે તો મોટા ઇન્વેસ્ટર નું Selling ચાલુ હોય છે આવા સમયમાં તેઓ જોડે Short Sallings ચાલુ કરવું જોઈએ.

XV - ઘણી વખતે એવું લાગે કે Stocks ની Prise વધે છે પણ Stocks નો Volume ઘટે છે તો સમજવું જોઈએ કે ત્યાં થી Position Close કરવી જોઈએ કેમકે ત્યાં કોઈ મોટો Investor નથી. ત્યાં નાના Investor Invest કરી રહ્યા છે.આ Type નો Trend ખૂબ જ Weak હોય છે. So ધ્યાન રાખવું.


XV - નાના નિવેશકો એ મોટા નીવશકો સાથે ચાલવું જોઈએ જ્યારે Stocks મા Volume ઓછો થવા લાગે તો આવા Stock થી એક દૂરી બનાવી રાખવી જોઈએ.

Prise સાથે આ Trends ને Volume દ્વારા પણ પુષ્ટિ મળી હોવી જોઈએ. શેર પસંદ કરતા પહેલા, બજારના Trends ને જુઓ, બજારના Trends વિરુદ્ધ ન જાવ. Volume સંકેત આપે છે કે કોઈ એક Time Period મા કેટલા Stock Buy અને Sell થયા. વોલ્યુમ શેરની સંખ્યાને દર્શાવે છે Volume સંકેત આપે છે કે કોઈ એક સમય મા કેટલા Share Buy અને Sell થયાં છે. કોઈ Share જેટલો વધારે Active હસે એટલો એનો volume પણ આટલો જ વધારે હસે. વધુ વપરાશકર્તા વધુ સક્રિય હશે, તેનું કદ ઊંચું હશે.








            Planning સાથે Treding કરો Big Profit ની આશા રાખવી નહીં. પેલા બનાવેલી યોજના પ્રમાણે જ Trede લો.

               Stop Loss નો ઉપયોગ કરીને તમારા નુકશાનને મર્યાદિત કરવાનો પ્રયાસ કરો. તે તમારા નુકશાનનું કદ મર્યાદિત કરે છે. જો તમારો Trede અગ્રણી સ્થિતિમાં હોય તો પણ Stoploss ને અવગણશો નહીં, અન્યથા તમારે ખૂબ મોટું નુકસાન ભોગવવું પડશે.






             Side Way Trends મા જ્યારે Candle એક સિમિત Range મા UP/DOWN થતી હોય ત્યારે Treders લોકોએ Marcket મા એક દુરી બનાવી રાખવી જોઈએ. અથવા Hadge Mode On રાખી શકે છે.









      Piercing Line Patterns Bullish Trends દર્શાવે છે તેની First Candle Long Bearish હોય છે Second Candle Long Bullish Patterns હોઈ છે આ Patterns લાબી Selling પછી Create થાય છે Chart ના Bottom મા બને છે







                   Scalping Treding મા 5 Minutes કે 10 Minutes નું Treding હોઈ છે Profit લેવું અને નીકળી જવું.

                 Candle Time Frame 1 Minutes નો રાખવો. Treding માટે Maruboso Candle Choose કરવી. Maruboso Candle ના Seconds Candle નો જ Low નહીં તો High Breck થવો જોઈએ. જેવો Breck થશે Entry લઈ લેવી. અને તેની વિરુદ્ધ Side પર Stoploss લગાવી દેવો.


10 Minutes & 15 Minutes Time Frame Is The Best Time Frame For Intraday

નાનો Time Frame મોટા Time Frame ને Copy કરે છે.

-10% થી વધારે Lose થાય તો Exit કરી જવું

Tread માંથી 50% થી વધારે Fund Use કરવું નહીં. 100% Use કરવું હોય તો Hadge Mode Use કરવું. Buying મા 50% હસે તો 50% Sell મા જ હોવાં જોઈએ 50% થી વધારે Lose મા હોવ તો Instant Close Position કરી દો.


              Conform trend મા પણ 100% Amount એક સાથે એક જ Side Tread નઈ લેવું. Lose વધ્યા જ કરતો હોય તો Exit કરી જવું Tread માંથી.

                  કોઈ Stocks Uptrend મા હોય તો Entry Uptrend મા જ લેવી.


              Stocks Touch પરં જ High બનાવતો હોય અને તે જ Deraction મા કરતો હોય તો Entry લઈ લેવી Profit મા હોવ તો Profit Book કરતા Continue રો નય તો -3% પર Exit થય જાવ.


એક Candle થી Decision નહીં લેવુ Entry માટે 3rd Candle નો Wait કરવો. Trend Conform થયા પછી જ Entry લેવી.






                    એક High બની ગયા પછી seconds Candle નો Wait કરો. Seconds Candle Start થશે એટલે Instant Entry લઈ લો ત્યાં સુધી Exit નહીં કરવુ જ્યાં સુધી Tread ના Against Side નો High Breck નથી થતો.
           High બની ગયા પછી Marcket Returns જશે એમ જરૂરી નથી. High ગયા પછી seconds Candle નો Wait કરવો ત્યાર બાદ Third Candle પર Entry લેવી. Seconds Candle Stoploss રહેશે.






               EMA મા બંને રેખા 5 અને 9 ના ટૂંકા ગાળામાં ફરતી હોય છે. ક્રોસઓવરના Crossover આધારે ખરીદી અને વેચાણના Signals બનાવવામાં આવે છે.

Stocks ના બજારની કિંમત તે સ્ટોક સાથે સંકળાયેલ તમામ પ્રકારની માહિતી સૂચવે છે ચલણની હાલની કિંમત તમારી સરેરાશ કિંમતથી ઉપર છે તો તેનો અર્થ એ છે કે Marcket Bullish છે

અને વર્તમાન કિંમત તમારી સરેરાશ કિંમત નીચે છે તેનો અર્થ એ કે Marcket Bearish છે


             EMA Best Setting EMA મા બંને રેખા 5 અને 9 ના ટૂંકા ગાળામાં ફરતી હોય છે. ક્રોસઓવરના Crossover આધારે ખરીદી અને વેચાણના Signals બનાવવામાં આવે છે. EMA 1 = 5 ( Green ) EMA 2 = 9  ( Red ) એક Third રેખા 200 પણ લઈ શકાય છે EMA 3 = 200 ( Blue) - Bold Red Line ને Green Line ઉપર Cross કરે તો Buying કરવુ અને નીચે Cross કરે તો Selling કરવું. Blue Line થી ઉપર Marcket હોય તો Uptrend માની શકાય અને નીચે હોય તો Downtrend માની શકાય.



इतिहास अपने आप को दोहराता है |




              Stock Market Trending મા સફળ થવા માટે, હંમેશા યાદ રાખો કંઈ પણ થઈ શકે છે.

તમારી Trending ગતિવિધિઓ ને એક Book મા Note કરો જેથી તમારા Tread પર નજર રેસે અને Candle Patterns Search કરવા મા મદદ મળશે. અને બીજું કે પાછલી ભૂલો થી સિખવું સરળ હોય છે.

અત્યાધિક Trending થી બચવું જોઈએ. ચિંતા સારી છે, પરંતુ બધું આની પણ એક મર્યાદા છે. જો તમે ખૂબ કામ કરો છો, તો તમે કદાચ તમારી સફળતાની શક્યતા ઘટાડી પણ શકો છો. સામાન્ય રીતે ખૂબ જ વધારે Trending તમારો Goal ભટકાવી શકે છે એ દર્શાવે છે કે તમારું ધ્યાન Trend માં નથી.

Risk વગર સફળતા મેળવી શકાતી નથી Minimum Quantity Tread માટે use કરો. 100% Amount Use કરશો તો 99% Lose નો Chance રેસે. Always Two Treds એક સાથે લેવા જોઈએ એક તો Entry Seconds Stoploss

જે Target તમારો હસે એ Achieved થઇ જાય તો Instant Exit થઈ જવું. Intraday મા Quantity Always ઓછી રાખો.

Over Trends કરશો તો જે Profit હસે એ Lose મા Convert થઈ જશે. પેલા એક બે hours માં Trending મા Profit હશે તો પણ નીકળી જવું Lose હશે તો પણ નીકળી જવું.

જે Trends મા Lose થાય છે એ Trends મા Lose Cover ની Expectations નહીં કરવી ત્યાંથી Stoploss સાથે Exit થઇ જવું. Intraday મા Trends લેતી વખતે Disturbance થી દૂર રેહવું.

RSI મા Stochastic RSI Use કરવું Treding View મા MACD પણ Best Indicator છે

Trending માટે Always બે Account હોવા જોઈએ એક Intraday માટે એક Long Term માટે Like Binance Intraday અને Zerodha Long Term માટે. Third Account Practices માટે Use કરી શકો છો.

Trend following strategies એક વાર બજાર કોઈ ચોક્કસ દિશામાં આગળ વધવાથી શરૂઆત કરી દે તે પછી, અન્ય Treders પણ જોડાય જાય છે. So તે Direction મા Marcket Continue રેસે9



કોઈ દિવસે એક Hammer રચાય છે, તો તે સૂચવે છે કે Buying એટલું વધી ગયું છે કે Stock બંધ થવા નજીક છે. એક વેપારી અહીં ખરીદીની તકો જોઈ શકે છે. Hammer એક Bullish Trend સાથે બને છે જે ઓછી Prise ની અસ્વીકૃતિ દર્શાવે છે જે નાની Green Candle હોય છે તે Bearish Trend ના આસપાસ બને છે તે price અસ્વીકૃતિ નું પ્રતીક છે Hammer Bullish Trends ઉલ્ટી દિશા માં જતો Trends સૂચવે છે

જ્યારે Paper Umbrella Down Trend મા દેખાય છે ત્યારે તેનો મતલબ Trends Reveal નો હોય છે હવે Marcket ઉપર ની side જશે. આના બે અલગ અલગ નામ છે Hammer અને Hanging man Bullish Trends મા Inverted Hammer જોવામાં આવે તો Marcket નીચે જવાની સંભાવના ખૂબ જ વધારે હોય છે અહીં Buyers કરતાં Saller વધારે Active હોય છે.

So Hammer Candle નો Low Breck થાય તો Entry લઈ સકાઈ છે તેવી રીતે ઉલટું Bearish Trend માટે પણ હોઈ છે. Body જે Side હશે એ Side Entry લઇ લેવી.

Paper Umbrella Trends Reveal સૂચક Patterns છે તે સીધું કઈ દે છે કે આગળ નું Marcket ઉપર જશે કે નીચે પાછળ નો Trends Bearish હોય તો Hammer સૂચવે છે કે Next Trend Bullish હસે.

Hanging man Trends Bearish હોવાનું સૂચવે છે તેનો પેલાં નો Trends Bullish હોવો જોઈએ.

Hammer Candle કેવી રીતે બને છે કોઈ Trends Down Trend મા હોઈ અને તેના Opening Prise થી નીચે જતો રહે Hammer બનવા પેલા Stock Down Trend માં હોવો જોઈએ Hammer Candle એક Small Real Body અને Long Lower Shadows હોય છે તેનો Lower Shadows Real Body થી બે ગણો કે આનાથી પણ મોટો હોવો જોઈએ.






Doji Candle નો રંગ એટલો Matter નથી કરતો મહત્વનું એટલું જ છે કે તે INDESICON દર્શાવે છે

Doggie Candle ના Previous Candle નો High અથવા Low તૂટે તો Entry લઈ શકાય છે.





Marcket મા Bullish Trendમની પુષ્ટિ કરવા માટે Patterns ની First Candle Red હોવી જોઈએ અને બીજી Candle Green હોવી જોઈએ, જે અગાઉની Red Candle ને સંપૂર્ણ રીતે Cover કરતી હોવી જોઇએ અથવા સમાવી શકે એટલી પૂરતી લાંબી હોવી જોઈએ. Treders લોકોએ અહીં ખરીદીની તકો જોવી જોઈએ.










            ઘણા Treders Loss થયાં પછી પણ Stocks ને Continue રાખે છે એ વિચારીને કે Stocks Returns થશે  But Always તે થતું નથી અને અંતે મોટો loss સહન કરવો પડે છે.

Experience તમને સાચો નિર્ણય લેતા શીખવશે. Loss તમને બતાવશે કે તમારે Next શું કરવું જોઈએ.

કોઈ Time પર આવું Feel થઈ જાય છે કે Marcket ફક્ત Liquided કરવા જ કે Stoploss Hit કરવા જ Tread Against કોઈ Big Candle બનાવે છે નાના Treders ને Marcket થી Out કરવા. So Stoploss ખૂબજ જરૂરી છે

Marcket Tread થી Against and Against જ જતું દેખાય તો સમજી જવું હવે તમારે Marcket થી દૂર જતાં રેહવું જોઈએ Marcket ફક્ત તમને જ દૂર કરવા માગે છે.


Liquided કરવા ફક્ત એક Candle પણ કાફી હોય છે.

Market Against Tread લેવો નઇ Conform Trede થઇ ગયા પેલા એમ નઈ માની લેવું કે હવે Marcket નો Trends Change થવાનો જ છે. ભલે એક બે Candle બની જતી હોય. 

Stocks ના Trends હોય છે અને Trends ના પણ Phase હોય છે. આ નીચે જાય છે ઉપર આવે છે નીચે જાય છે અટકે છે નીચે જાય છે ઘણો નીચે જતો રહે છે Last નીચે જશે અને નીચે જ જતો રહે છે.


So Stocks આપણા Against જાય છે અને જતો જ રહે તો Stocks થી બહાર આવી જાવ. નય તો આ Tread માંથી અટકશે જ નહીં.


કોઈ પણ Stocks -7% કે -8% સુધી જતો રહે તો તે Stocks વેચવા મા જ ભલાઈ હોય છે.


એક Treder માટે ભૂલ સ્વીકારવું તેમજ Loss માં જઈને વેચવું મુશ્કેલ હોય છે. ઘણા Treders ટોચ પર Entry લેવા અસમર્થ હોય છે પરિણામે તેઓ Entry લઈ ને Loss મા રહે છે So ટોચ પર Entry લેવાનું ટાળવું જોઈએ. Marcket Conform થવા દો Wait કરો પછી Entry લો.

જ્યારે Trends Start હોય છે ત્યાંરે Market પોતાનું Behavior ક્યારે પણ બદલી શકે છે But Human Behavior આટલું જલદી બદલાતું નથી. ઘણા લોકો આટલા માટે Trending માં Fail થાય છે કે તે પોતાને બદલી નથી શકતા.

Marcket નો કોઈ Trends Start થાય છે તો તે ઘણા સમય સુધી Trend બની રહે છે. અને ચાલુ Trends મા Market એક દમ થી Trends Change પણ કરી દે છે. ત્યારે આપણું Mind Instant Change નથી થતું. But આવા Time Instant Tread Reverse કરી દેવામાં આવે તો બીગ Profit મળી શકે છે.

જ્યારે જે થતું હોય છે તેને Follow કરવાનું હોય છે. આવા Tread માટે ઘણી Practices જોઈએ છે Marcket મા કોઈ નું કઈ ચાલતું નથી Marcket જે ઇચ્છા કરે તે જ થાય છે સારુંઆત માં ફક્ત Marcket જેમ ચાલે એમ Marcket જોડે Behave કરવું હોય છે 


ઘણા Stock આવા હોય છે કે તેઓને Trends મા જવું તો હોય છે But Up Down વધારે થાઈ છે Volatile વધારે હોય છે તે તમારો Stoploss Hit કરીને જ રહેશે આવા Stock થી દૂર રેહવું જોઈએ.

વધારે પડતો સસ્તો Stocks Choose નય કરવો સારી વસ્તુ Life મા Late મળે છે થોડો Time લેશે. અને ખૂબ જ Coustly મળે છે. જે વસ્તુ જલ્દી મળે છે એનું કોઈ Value નથી હોતું.

જે Stocks Boring Type ના હોય છે આવા Stocks ને Choose કરવું જોઈએ. એ ધીરે જશે But Profit આપી ને જશે.


Marcket મા જ્યારે આવું લાગે કે આનથી વિશેષ શું થય શકશે ત્યારે જે લાગે એનાથી ઊલટું જ થશે.

Candlestick Pattern મા Tread Conform થયા પછી લેવાનો મતલબ નથી Trends Conform થાય પછી લોકો Profit લઈ ને Marcket થી બહાર જતા રહેશે.

કોઈ Indication હોય કે Marcket ઉપર જશે તો Buy કરી લો Trends Conform થાય તો નીકળવાનો રસ્તો જુઓ.

Marcket મા Expectations વધારે હશે તો Results Poor આવશે. Expectations વગર Result સારા પણ મળી શકે છે. બની શકે તમને કોઇ Surprised પણ મળી શકે છે.


જે Owsley થવું જોઈએ એ અહીં કોઇ દિવસ નથી હોતું અહી એ બધું થશે જે તમે માનવા તૈયાર નય રહેશો.

ઘણા આવા લોકો લાઇફ માં કઈ નઈ કરી શકશે જેમના પર પૂરો Trust હસે ઘણા આવા હોય છે જેમને જોઈને Trust કરવાની ઇચ્છા થાય છે કે આ તો નીકળી જશે હવે તમે થોડા Time પછી જોશો તો જે કાંઈ નય કરી શકે આવો હતો એ જ સારું કરી રહ્યો હોઈ છે.

Trending મા જે Time સાથે બદલાય છે એ જ ટકે છે Trends સાથે બદલાતા નઇ આવડસે તો Marcket થી બહાર જવું પડશે.


Loss Profit આવતું જતું રહેશે આજે જશે તો કાલે આવશે Marcket જ Returns પણ આપશે. Always Marcket પાછળ રેહવું. આગળ જવાની કોશિશ નહીં કરવી. Market જે કેહશે Done કરી દો. Marcket 2% કે 3% આગળ જતું હોય તો જવા દો But Trends Conform થવા દો પછી જ Tread લો Marcket જશે એ પેલાં Decision લઈ લેશો તો Loss મા રેહશો. Deeply Entry કે First Entry લેવાની કોશિશ નહિ કરો. Safety તમને જોઈએ છે તો એની કિંમત તો ચુકવવી પડશે. જે Stocks 100 ના 200 કરી આપે છે તો તે Stocks 100 ના 500 પણ કરી શકે છે. જલ્દી થી Stocks માંથી Exit નહીં થવુ.







Moving Avrage = 50 50 Line થી Marcket ઉપર જશે તો ફક્ત Buy ના જ Tread લેવા અને Moving Avrage 50 Line થી નીચે Marcket આવે તો Selling જ કરવું.



5 Minutes 15 Minutes 30 Minutes બધાં જ Trends Conform થાય પછી જ Entry લેવી. Entry લેતા પહેલાં 1 Minutes candle પણ જોઈ લો કયો Trends ચાલે છે પછી જ Entry લો. Up Trend હોય તો Support price થી Marcket Price ઉપર હોવી જોઇએ. જ્યાંથી Trends ચાલુ થયો હોય એની Open Prise. Full Portfolio Single Tread મા Use નહીં કરવું.
















Post a Comment

0 Comments